Archive for December, 2020

Chhapiya Thi Maharaj Vela Aavjo Re Lol || Swaminarayan Kirtan ||(Video)

Click on the picture below for lyrics | ભજન ના બોલ માટે નીચે આપેલા ચિત્ર પર ક્લિક કરો

Bahjan ~ Swaminarayan Manglacharan (Gujarati Lyrics + Video)

Click on the picture below for lyrics | ભજન ના બોલ માટે નીચે આપેલા ચિત્ર પર ક્લિક કરો

Bhajan ~ તમે મારા થયા હું તમારો થયો બહુનામી |Tame mara thaya, hu tamaro thayo Bahunami (Gujarati lyrics + English lyrics + Video)

તમે મારા થયા હું તમારો થયો બહુનામી,

 આવો આવો સહજાનંદ સ્વામી… ꠶ટેક

હું તો જપું તમારી માળા, કરું નિશદિન કાલાવાલા;

વા’લા વેગે આવો, મારા મનડે ભાવો બહુનામી… ꠶ ૧

શ્રીજી વાટલડી તારી જોતો, વ્હાલા તારા વિયોગે હું રોતો;

આંખો અશ્રુભીની, રોઈ રોઈ થઈ છે ઝીણી બહુનામી… ꠶ ૨

શ્રીજી હું છું તમારો બાળ, તમે મારા જીવન પ્રતિપાળ;

દિવસ રેન નહિ, હૈયે ચેન નહિ બહુનામી… ꠶ ૩

તવ ભક્ત કહે પ્રભુ આવો, આવી હાથ ગ્રહી લ્યો અમારો;

મુખે માગું એવું, તવ શરણે રહેવું બહુનામી… ꠶ ૪

———————————————————————————————————————

Tame mārā thayā, hu tamāro thayo Bahunāmī,

 Āvo āvo Sahajānand Swāmī…

Hu to japu tamārī māḷā, karu nishdin kālāvālā;

 Vā’lā vege āvo, mārā manḍe bhāvo Bahunāmī… 1

Shrījī vāṭalḍī tārī joto, vahālā tārā viyoge hu roto;

 Ānkho ashrūbhīnī, roī roī thaī chhe jhīṇī Bahunāmī… 2

Shrījī hu chhu tamāro bāḷ, tame mārā jīvan pratipāḷ;

 Dīvas ren nahi, haiye chen nahi Bahunāmī… 3

Tav bhakta kahe Prabhu āvo, āvī hāth grahī lyo amāro;

 Mukhe māngu evu, tav sharaṇe rahevu Bahunāmī… 4

———————————————————————————————————————